વરસાદ આગાહિ: ભારે પવન ફૂંકાશે, આટલા જિલ્લાઓમા પડશે ભારે વરસાદ; માછીમારોને દરિયામા ન જવા સૂચના

વરસાદ આગાહિ: હાલ વરસાદ નો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમા વરસાદે પોરબંદર, વેરાવળ જેવા જિલ્લાઓમા ભારે તારાજી સર્જી હતી. એવામા આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહિ કરી છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. વરસાદ આગાહિ ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત …

Read more